Posts

Showing posts from May, 2020

ઈસબગોલ બીજ

Image
ઈસબગોલ બીજ એક   ખેત પેદાશ છે . દાણો પાક્યા પછી તેના ઉપર એક પડ એવું બને છે જે ૧૦૦ % ફાઈબર છે . તથા પલળ્યા પછી સરકવાનો ગુણ ધરાવે છે . આજ ઉપર નું પડ જયારે છૂટું કરવામાં આવે છે તેને સત ઈસબગોલ કહેવામાં આવે છે . જે આપણે કબજિયાત તથા કેલેસ્ટ્રોલ ધટાડવા વિગેરે માં વાપરીએ છીએ . સત ઈસબગોલ સીડ ને પણ કબજિયાત દૂર કરવા વાપરી શકાય છે . ફક્ત તેનું પ્રમાણ વધારે એટલે કે લગભગ સત ઈસબગોલથી દોઢું અથવા બમણું હોવું જોઈ એ . ઈસબગોલ સીડ પાણીમાં પલાળી ને મૂકી રાખવાથી તેના તેના દાણા ચીકણા થઈ જાય છે . એક ગ્લાસ પાણીમાં ૨ ચમચી લગભગ ૧૦ ગ્રામ ૧૦ થી ૧૫ મિનિટ પલાળી પાણી સાથે લેવું   જમ્યા પછી રાતે સૂતી વખતે આપણા શરીરને અનુકૂળ આવે તેમ . મોટા ભાગે ઘણા લોકોના આંતરડા અને જઠર સહેજ મોટું થવાથી તેનો સ્થિતિ સ્થાપકતા નો ગુણ ઘટી જાય છે . ઈસબગોલ સીડ સત ઈસબગોલથી વજન માં ભારે તથા ચીકણું હોવાથી તે પોતેજ પોતાના વજનના કારણે નીચે આસાનીથી સરકે છે . જેથી તે ઘણા લોકોને માફક આવે છે . પોતે